goodbye-gangappa-guj

Anantapur, Andhra Pradesh

Aug 26, 2025

ગંગપ્પા, છેવટના રામ રામ

ખેતમજૂર તરીકે કામ કરવાનું શક્ય ન રહ્યું ત્યારે ગંગપ્પાએ મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરીને અનંતપુરમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. મે 2017 માં પારીએ તેમના પર એક વાર્તા પ્રકાશિત કરી હતી. બે દિવસ પહેલા એક ગાડીએ તેમને ટક્કર મારી અને પરિણામે તેમનું મૃત્યુ થયું

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul M.

રાહુલ.એમ અનંતપુર, આંધ્ર પ્રદેશમાં સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ૨૦૧૭માં ‘પરિ’ના ફેલો રહી ચૂક્યા છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.