gondi-language-is-our-religion-and-caste-guj

Chhindwara, Madhya Pradesh

May 14, 2025

‘ગોંડી ભાષા એ જ અમારો ધરમ ને એ જ અમારી જાત’

મધ્યપ્રદેશના લોનાદેઈના ગોંડ લોકો માટે તેમની માતૃભાષા ફક્ત તેઓ જે બોલે છે તે જ નથી - તે તેમની ઓળખ છે. તે ઓળખ હવે ગમે ત્યારે પડી ભાંગે એવી હાલતમાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pallavi Chaturvedi

પલ્લવી ચતુર્વેદી એક સ્વતંત્ર અનુવાદક અને લેખિકા છે અને તેઓ હિન્દી અને અંગ્રેજીમાં કામ કરે છે. તેઓ એક અનુભવી શિક્ષક અને પ્રશિક્ષક પણ છે, તેઓ છેલ્લા એક વર્ષથી બાળકો, કિશોરો અને યુવાનો માટે સાહિત્ય સર્જન કરી રહ્યા છે.

Editor

Sangeeta Menon

સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.

Photographs

Ritu Sharma

રિતુ શર્મા પારી માટે લુપ્તપ્રાય ભાષાઓનાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરે છે. તેમણે ભાષા વિજ્ઞાનમાં એમ.એ.નો અભ્યાસ કર્યો છે, અને ભારતમાં બોલાતી ભાષાઓને સંરક્ષિત અને પુનર્જીવિત કરવાની દિશામાં કાર્યરત છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.