મદુરાઈના ઐતિહાસિક અઝગર ઉત્સવમાં - જેનો આજે, 22 એપ્રિલે છેલ્લો દિવસ છે - એક ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં કેટલાક ભક્તો રંગબેરંગી પોશાકો પહેરે છે. પણ આ પોશાકો કોણ બનાવે છે, તે વાત તો એનાથી પણ વધુ રસપ્રદ છે
કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.
See more stories
Translator
Kaneez Fatema
કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.