fuming-and-fearsome-dancing-and-whipping-guj

Hyderabad, Telangana

Jul 28, 2025

રોગોને દૂર કરનાર દેવતા – પોથુરાજુ

હૈદરાબાદમાં ઓટો-પાર્ટ્સનો વ્યવસાય કરતા પોસાની અશ્વિન દર વર્ષે બોનાલુ ઉત્સવ દરમિયાન પોથુરાજુનું રૂપ ધારણ કરે છે. પોથુરાજુને રોગોને દૂર કરનાર દેવતા માનવામાં આવે છે. આ અવસ્થામાં તેઓ આશીર્વાદ આપીને ભીડને મંત્રમુગ્ધ કરી દે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sreelakshmi Prakash

શ્રીલક્ષ્મી પ્રકાશને લુપ્ત થતી કળાઓ, સમુદાયો અનેપ્રથાઓ પરવાર્તાઓ કરવીગમે છે. તેઓ કેરળનાં છે અને હૈદરાબાદથી કામ કરે છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.