fire-water-mountains-plains-guj

Narmada, Gujarat

Jul 02, 2025

આગ, પાણી, પર્વત, મેદાન

ગુજરાતના નર્મદા જિલ્લાના મહુપાડાના એક આદિવાસી કવિ માનવરચિત વિશ્વનો સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરે છે. અને એ કવિતા સાથે જોડાયેલા એક રસપ્રદ ચિત્રકાર, એક સાથી કવિ અને એક અનુવાદક કવિતાના અનેક સ્તરોનું અન્વેષણ કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem

Jitendra Vasava

જીતેન્દ્ર વસાવા ગુજરાતના નર્મદા જિલ્લાના મહુપાડા ગામના કવિ છે, જે દેહવાલી ભીલી ભાષામાં લખે છે. તેઓ આદિવાસી સાહિત્ય અકાદમી (2014)ના સ્થાપક પ્રમુખ અને આદિવાસી અવાજોને સમર્પિત કવિતા સામયિક લખારાના સંપાદક છે. તેમણે આદિવાસી મૌખિક સાહિત્ય પર ચાર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમના પી.એચ.ડી સંશોધનનો વિષય નર્મદા જિલ્લાના ભીલોની લોકવાર્તાઓના સાંસ્કૃતિક અને પૌરાણિક પાસાઓ પર કેન્દ્રિત રહ્યો છે. PARI પર પ્રકાશિત તેમની કવિતાઓ તેમના આગામી અને પ્રથમ કાવ્ય સંગ્રહમાંથી છે.

Editor and Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Illustration

Labani Jangi

લબાની જંગી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ ૨૦૨૫માં ટી. એમ. ક્રિષ્ના-પારી પુરસ્કારના પ્રથમ વિજેતા છે, અને ૨૦૨૦માં PARI ફેલો રહી ચૂક્યા છે. પીએચડી સંશોધક, લાબાની કોલકાતાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સિસ ખાતે શ્રમ સ્થળાંતર પર કામ કરી રહ્યા છે.

Text

Shankar N Kenchanuru

Shankar N. Kenchanuru is a poet and freelance translator. He can be reached at [email protected].

Text

Labani Jangi

લબાની જંગી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ ૨૦૨૫માં ટી. એમ. ક્રિષ્ના-પારી પુરસ્કારના પ્રથમ વિજેતા છે, અને ૨૦૨૦માં PARI ફેલો રહી ચૂક્યા છે. પીએચડી સંશોધક, લાબાની કોલકાતાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સિસ ખાતે શ્રમ સ્થળાંતર પર કામ કરી રહ્યા છે.

Text

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.