dhol-on-wheels-guj

Birbhum, West Bengal

Apr 07, 2025

સંગીતકાર કે માછીમાર

શ્રીલાલ સહાની દિવસે માછલીઓ વેચે છે અને સાંજે એક અદ્ભુત સંગીતકાર બની જાય છે – તેઓ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં પોતાની પાછળ રાખેલા ઢોલ અને ઝાંઝ વગાડતાં વગાડતાં, હાથ છોડીને સાયકલ પર સવારી કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sinchita Parbat

સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.