daivas-dance-and-divine-intervention-guj

Dakshina Kannada, Karnataka

Jun 26, 2025

દેવો, ભૂત, નૃત્ય અને દલિત સમુદાયોના વિસરાઈ ગયેલા નાયકો

કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓમાં યોજાતા સદીઓ જૂના આ ધાર્મિક અનુષ્ઠાનમાં, વેશ ધારણ કરનારા કલાકારો દલિત સમુદાયોના વિસરાઈ ગયેલા નાયકોની ગાથાઓ કહે છે, લોકોના વિવાદોનું નિરાકરણ લાવે છે અને તેમના મનનો ભાર હળવો કરી તેમને એક અલગ જ અનુભૂતિ કરાવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Nidhi Shetty

નિધી શેટ્ટી મુંબઈમાં મીડિયા પ્રોફેશનલ તરીકે કાર્યરત છે. તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.