chimnabai-gets-to-eat-finally-with-8000-others-guj

Satara, Maharashtra

Oct 27, 2025

ચાંદા, ચાંદાપોળી, ઘીમાં ઝબોળી, 8,000ને અડધી પોળી ચિમનાબાઈને...

લક્ષ્મી કાલેલ પોતાની બે ભેંસ, એક ગાય અને એક બળદ સાથે સતારા જિલ્લાની એક પશુ છાવણીમાં રહેવા આવી ગયાં છે. આ માટે તેઓ પોતાના પરિવારને ગામમાં મૂકીને આવ્યાં છે, પણ અહીં આકરા દુકાળનો સામનો કરી રહેલા બીજા લોકો સાથે તેમણે નવા સંબંધો બાંધ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Medha Kale

મેધા કાળે તુળજાપુરમાં રહે છે અને મહિલાઓ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ એક અનુભવી અનુવાદક અને પ્રસંગોપાત શિક્ષિકા છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Photographs

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.