cheetahs-and-chow-mein-guj

Sheopur, Madhya Pradesh

Aug 11, 2023

ચિત્તા અને ચાઉ મીન

કુનો નજીક સહરિયા આદિવાસી બાળકો તેમના ભાગના ચીની નૂડલ્સ પિરસાવવાની રાહ જોઈ રહ્યાં છે, જે અઠવાડિયામાં અમુકવાર આપવામાં આવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે સિનિયર એડિટર/વરિષ્ઠ સંપાદક તરીકે કામ કરતા હતા અને આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપતા હતા. વિશાખાએ પારીના સોશિયલ મીડિયા વિભાગના વડા હતા (2017-2025) અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરતા હતા.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.