broken-bow-dhanushkodis-forgotten-people-guj

Ramanathapuram, Tamil Nadu

Feb 26, 2025

તૂટેલું ધનુષ: ધનુષકોડીના તરછોડાયેલા લોકો

અડધી સદી પહેલાં આવેલા ભયંકર ચક્રવાતે તમિલનાડુના ધનુષકોડી શહેરને વેરણછેરણ કરી દીધું હતું, પરંતુ આ વિનાશ પછી પણ હજુ 400 માછીમાર પરિવારો ત્યાં વસવાટ કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ઉપેક્ષિત રહેલા આ પરિવારોને હવે પ્રવાસન વિકાસ માટેના અવરોધ તરીકે જોવામાં આવી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Deepti Asthana

દીપ્તિ અસ્થાના મુંબઈનાં એક સ્વતંત્ર ફોટોગ્રાફર છે. તેમનો મુખ્ય પ્રોજેક્ટ ‘વુમન ઓફ ઈન્ડિયા’ ગ્રામીણ ભારતના દ્રશ્ય કથાઓ દ્વારા લૈંગિક મુદ્દાઓને ઉજાગર કરે છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.