bringing-up-mollie-in-udayrampur-guj

South 24 Parganas, West Bengal

Mar 01, 2025

ઉદયરામપુરમાં મત્સ્યપાલન

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ગામડાઓમાં સુશોભન માટેની માછલીઓનો ઉછેર ઝીણવટભર્યું કામ માંગી લે છે, અને વેપારમાંથી મળતી આવક અનિયમિત હોવા છતાં, ખેડૂતો માછલીઓને પોતાના બાળકોની જેમ ઉછેરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Barnamala Roy

બર્ણમાલા રોય કલકત્તાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષામાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છેતેમણે ‘કિન્ડલ’ મેગેઝિનમાં સબ-એડિટર તરીકે કામ કર્યું છે, અને તે અનુવાદક તેમ જ ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરે છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.