bhopa-rabari-girls-and-their-marriageable-ears-guj

Jamnagar, Gujarat

Oct 10, 2025

ભોપા રબારી છોડીઓ અને તેમના પરણાવવાલાયક કાન

ગુજરાતના સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની રબારી સમુદાયની છોકરીઓ ૧૮ વર્ષની લગ્નયોગ્ય ઉંમરે પહોંચે તે પહેલાંના થોડા વર્ષોમાં તેમના કાન એમના માટે બનાવવામાં આવતી ખાસ કાનની બુટ્ટી પહેરવા તૈયાર થઈ જાય છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigna Rabari

જીજ્ઞા રબારી દ્વારકા અને જામનગર જીલ્લાઓમાં સહજીવન સાથે સંકળાયેલા કોમ્યુનિટી મોબિલાઈઝર છે. તે તેમના સમુદાયની થોડી ઘણી શિક્ષિત મહિલાઓમાંના એક છે, જેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં કામ કરે છે અને લેખન પણ.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.