a-sahariya-holi-guj

Baran, Rajasthan

Sep 10, 2025

સહરિયા હોળી

રાજસ્થાનના બારાં જિલ્લાના સહરિયા સમુદાયના લોકો – જે રાજ્યના સૌથી ગરીબ જિલ્લાઓમાંનો એક છે – હોળી અને લણણીના તહેવારની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે

Translator

Kaneez Fatema

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sweta Daga

શ્વેતા ડાગા બેંગલુરુ સ્થિત લેખિકા અને ફોટોગ્રાફર છે અને 2015 ના પારી ફેલો છે. તેઓ સમગ્ર મલ્ટીમીડિયા પ્લેટફોર્મ્સ પર કામ કરે છે અને આબોહવા પરિવર્તન, લિંગ અને સામાજિક અસમાનતા પર લખે છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.