a-kupp-a-buffalo-and-kabaddi-guj

Sangrur, Punjab

Nov 18, 2025

કુપ્પ, ભેંસ અને કબડ્ડી

પંજાબમાં, ગુરમેલ જેવા દલિત કારીગરો દુધાળાં પશુઓ માટે ઘઉંના પરાળનો સંગ્રહ કરવા ‘કુપ્પ’ બનાવે છે. પરંતુ પશુઓના ચારાના સંગ્રહ પરની આ વાર્તા રાજ્યના બદલાતા કૃષિ અને પશુપાલનની વાસ્તવિકતાને ઊઘાડી પાડે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Editor

Nikita Singh

નિકિતા સિંઘ દિલ્હી સ્થિત એક સ્વતંત્ર પત્રકાર છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.