a-gathering-of-gods-guj

Narayanpur, Chhattisgarh

Jul 31, 2025

દેવોનો મેળો

નારાયણપુરમાં યોજાતો માવલી મેળો એક વાર્ષિક ઉત્સવ છે, જ્યાં આદિવાસી દેવી-દેવતાઓ અને તેમના અનુયાયીઓ એકઠા થાય છે અને હળેમળે છે. આ મેળો અત્યંત જીવંત હોય છે અને આનંદોલ્લાસથી ભરપૂર હોય છે, અને તે છત્તીસગઢના બસ્તર વિસ્તારની અનેકતામાં એકતાની પરંપરાઓને ઉજાગર કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.