પોટોલપુર ગામમાં આ એકમાત્ર ખેડૂત પરિવાર છે ઉજ્જોલ અને ચોંદોના દાશનો પરિવાર, જેઓ તેમના પાકને બરબાદ કરી નાખતા અને ઘરને ઉજાડી નાખતા હાથીઓના વર્ષોવર્ષ થતા હુમલા સામે હજી પણ ટક્કર ઝીલી રહ્યા છે. બાકીના પરિવારો ક્યારનાય ગામ છોડીને જતા રહ્યા છે
શાયોન શોરકાર સ્વતંત્ર પત્રકાર છે અને વિવિધ સામયિકોમાં યોગદાન આપે છે. તેમણે કાઝી નોજરુલ ઈસ્લામ યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની પદવી મેળવી છે.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.