theres-always-someone-asking-for-a-charpai-guj

Hisar, Haryana

Nov 05, 2024

‘આ ચારપાઈ ખરીદનારૂં કોઈક ને કોઈક તો તમને મળી જ રહે’

ભગત રામ યાદવ હરિયાણામાં તેમના ગામમાં ચારપાઈ અને પિડ્ડા બનાવે છે. તેમણે બનાવેલી નાની ચારપાઈઓ અને સ્ટૂલ (બેઠક) ઘણી મજબૂત હોય છે અને તે દિલ્હી-હરિયાણા સરહદ પર એક વર્ષ સુધી ચાલેલા કૃષિ આંદોલન સ્થળ સહિત સમગ્ર દેશમાં ફર્યાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Photographs

Naveen Macro

નવીન મેક્રો દિલ્હી સ્થિત સ્વતંત્ર ફોટોજર્નાલિસ્ટ અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે, તેઓ 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.