the-kamalkosh-cane-mat-tells-a-story-guj

Cooch Behar, West Bengal

Jun 27, 2024

વાંસની બનેલી કમળકોશ ચટાઈની વાર્તા

પ્રભાતિ ધર એવી ચટાઈઓનાં એક નિપુણ વણકર છે, જેમાં કેળાના વૃક્ષો અને મોર જેવા શુભ રૂપકો (કલાત્મક રચનામાં રહેલું પ્રધાનતત્ત્વ)નો સમાવેશ થાય છે. કમળકોશ ચટાઈનું વણાટકામ એક દુર્લભ કૌશલ્ય છે, જેને તેઓ અહીં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં યુવાનોને શીખવી રહ્યાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shreya Kanoi

શ્રેયા કનોઈ એક ડિઝાઇન સંશોધક છે, જેઓ હસ્તકલા અને આજીવિકાના આંતરછેદ પર કામ કરે છે. તેઓ 2023નાં પારી-એમ.એમ.એફ. ફેલો છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.