બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં દર વર્ષે આવતા પૂરને કારણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો માટે ઘણા પડકારો ઊભા થાય છે. પીવાના પાણીની અછત અને દર વર્ષે પાણીમાં ગરક થઈ જતા ખેતરોમાં ખેતીને ટકાવી રાખવાના પડકારો એ કેટલીક રોજબરોજની ચિંતાઓ છે
અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.