કેરળના મત્સ્યોદ્યોગમાં ઓઈલ સાર્ડીન (એક પ્રકારની માછલી)નું સ્થાન મહત્ત્વનું છે. માછલીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાથી કોઝિકોડ જિલ્લાના આ બંદર પર દૈનિક વેતન પર માછલાં ચડાવવાનું કામ કરતા મજૂરોની આજીવિકા ખતરામાં મુકાઈ છે
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.