raika-women-dont-just-herd-gu

Pali, Rajasthan

Jun 05, 2023

રાયકા સ્ત્રીઓ માત્ર ઢોરાં જ ચારતી નથી

રાયકા પશુપાલક સમુદાયની મહિલાઓ પશુઓની સંભાળ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે, અને પશુઓની દેખભાળ કરવા ઉપરાંત બીજા હજાર કામ કરે છે

Student Reporter

Geetakshi Dixit

Editor

Riya Behl

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Geetakshi Dixit

ગીતાક્ષી દીક્ષિત બેંગલોરની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાંથી એમ.એ. ડેવલપમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય લોકો અને પશુપાલકોની આજીવિકા (ના સાધનો) વિષે જાણવામાં તેમના રસને કારણે પોતાના અભ્યાસક્રમના છેલ્લા વર્ષના રિસર્ચ પ્રોજેક્ટના ભાગ રૂપે તેમણે આ વાર્તા તૈયાર કરી છે.

Editor

Riya Behl

રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.