‘કવિતાથી કંઈ વળે નહીં’, એમાંય જો તમે સાંભળવાનું બંધ કરો તો પૂછવું જ શું
દેહવાલી ભીલીભાષામાં લખાયેલી આ એક કવિતા આપણને કવિતાથી દૂર રહેવાના જોખમો વિશે ચેતવણી આપે છે, અને તે પણ એવા સમયે જ્યારે વિશ્વને પ્રકાશ અને પ્રેમની તાતી જરૂર છે
જીતેન્દ્ર વસાવા ગુજરાતના નર્મદા જિલ્લાના મહુપાડા ગામના કવિ છે, જે દેહવાલી ભીલી ભાષામાં લખે છે. તેઓ આદિવાસી સાહિત્ય અકાદમી (2014)ના સ્થાપક પ્રમુખ અને આદિવાસી અવાજોને સમર્પિત કવિતા સામયિક લખારાના સંપાદક છે. તેમણે આદિવાસી મૌખિક સાહિત્ય પર ચાર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમના પી.એચ.ડી સંશોધનનો વિષય નર્મદા જિલ્લાના ભીલોની લોકવાર્તાઓના સાંસ્કૃતિક અને પૌરાણિક પાસાઓ પર કેન્દ્રિત રહ્યો છે. PARI પર પ્રકાશિત તેમની કવિતાઓ તેમના આગામી અને પ્રથમ કાવ્ય સંગ્રહમાંથી છે.
See more stories
Illustration
Manita Kumari Oraon
મનીતા કુમારી ઉરાંઓ ઝારખંડ સ્થિત કલાકાર છે, તેઓ આદિવાસી સમુદાયો માટે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વના મુદ્દાઓ પર શિલ્પો અને ચિત્રો તૈયાર કરી રહ્યા છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Translator