no-newspaper-is-bad-news-for-chobi-saha-guj

Birbhum District, West Bengal

Jan 09, 2024

છવી સાહા માટે કોઈ સમાચારપત્ર ના આવે એટલે ખરાબ સમાચાર જ જાણી લો

બીરભૂમના આદિત્યપુર ગામમાં, છવી સાહા જૂના અખબારોમાંથી પડીકાં બનાવે છે અને તેને સ્થાનિક દુકાનોને વેચે છે. પરંતુ અખબારનું લવાજમ ભરીને તેમને મંગાવતા લોકોમા થયેલો ઘટાડો 75 વર્ષીય છવીને નિરાશ કરી રહ્યો છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Himadri Mukherjee

હિમાદ્રી મુખર્જીએ વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ હાલમાં બીરભૂમ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને વીડિયો સંપાદક છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.