my-students-tell-their-stories-through-photos-guj

Chennai, Tamil Nadu

Sep 11, 2023

'મારા વિદ્યાર્થીઓ તસવીરો દ્વારા તેમની વાર્તાઓ કહે છે'

કેમેરા સાથેના શિક્ષક, પારી ફોટોગ્રાફર એમ. પલની કુમારના વર્ગો અને કાર્યશાળામાં હાથમાં પહેલી વાર કેમેરા પકડે છે સ્વચ્છતા કામદારોના બાળકો, માછીમાર મહિલાઓ અને બીજાઓ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

M. Palani Kumar

એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે. પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.