lohars-in-sonipat-futures-on-the-anvil-guj

Sonipat, Haryana

Mar 23, 2024

એરણ પર ચડેલું સોનીપતના લુહારોનું ભવિષ્ય

એક વિચરતા સમુદાય (લુહાર) ના સભ્યો, સલમા અને વિજય હરિયાણાના બહલગઢ બજારમાં ફૂટપાથ પરનાં કામચલાઉ ઘરોમાં રહે છે અને ત્યાં જ કામ કરે છે. અહીં તેઓ હકાલપટ્ટીના સતત ભય હેઠળ ચાળણી, હથોડા, કોદાળી, કુહાડીનાં મથાળાં, છીણી અને અન્ય ઓજારો બનાવે છે અને વેચે છે

Student Reporter

Sthitee Mohanty

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Sthitee Mohanty

સ્થિતિ મોહંતી હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય અને મીડિયા સ્ટડીઝનાં સ્નાતક વિદ્યાર્થી છે. ઓડિશાના કટકનાં વતની, તેઓ શહેરી અને ગ્રામીણ જગ્યાઓના આંતરછેદો અને ભારતના લોકો માટે ‘વિકાસ’નો અર્થ શું છે તેનો અભ્યાસ કરવા આતુર છે.

Editor

Swadesha Sharma

સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.