બજારો, યાંત્રિકીકરણ અને વરસાદની બદલાતી પદ્ધતિ ત્રણેય સાથે મળીને પાકની વિવિધતામાં નોંધપાત્ર ઘટાડા માટે જવાબદાર છે. તેનો સામનો કરવા માટે, તિરુવન્નામલઈના ખેડૂતો ચોખાની પરંપરાગત જાતોને પુન: પ્રચલિત કરી રહ્યા છે અને તેમની વરસાદ આધારિત જમીન માટે વધુ અનુકૂળ હોય એવા પાકને પ્રોત્સાહન આપી રહ્યા છે
એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે.
પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.
See more stories
Author
Aparna Karthikeyan
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
See more stories
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.