karaulis-farmers-hit-by-a-changing-climate-guj

Karauli, Rajasthan

Nov 07, 2024

કરૌલી જિલ્લામાં આબોહવા પરિવર્તનથી પરેશાન ખેડૂતો

ખિરખિરી ગામમાં અકાળે પડેલા વરસાદે લણણી સાથે તબાહી મચાવી છે અને ખેડૂતો કહે છે અને તેમના પશુઓ પણ બચ્યાં નથી. રાજસ્થાનના કસૌલીના ખેડૂતોના અવાજને રજુ કરતો આ વિડિઓ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Kabir Naik

કબીર નાયક વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં નિપુણતા ધરાવતા ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ છે, અને ધ ક્લબ ઓફ રોમ ખાતે 2024 કોમ્યુનિકેશન્સના ફેલો છે.

Text Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.