તેલંગાણાના ધરણી પોર્ટલમાંની ખામીઓને કારણે રાજ્યના નાના અને સીમાંત ખેડૂતો જમીનના માલિક તરીકે જે મહત્વપૂર્ણ સરકારી યોજનાઓના લાભ તેમને મળવા જોઈએ તેનાથી વંચિત રહે છે
અમૃતા કોસુરુ એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022 ના પારી ફેલો છે. તેઓ એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે અને 2024 ફુલબ્રાઈટ-નહેરુ ફેલો છે.
See more stories
Editor
Sanviti Iyer
સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.