in-rai-a-long-wait-for-justice-guj

Sonipat, Haryana

Jan 20, 2024

રાઈમાં: ન્યાયમાં વિલંબ એ અન્યાય છે

હરિયાણાના સોનીપત ઔદ્યોગિક કેન્દ્રમાં કારખાનામાં કામ કરતી વખતે થયેલા એક યુવાનના મૃત્યુ બદલ ન્યાય મેળવવાની તેમના પરિવારની લડતે પરિવારના સવાલોના જવાબો આપવાને બદલે તેમના મનમાં વધુ સવાલો ખડા કર્યા છે

Student Reporter

Navya Asopa

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Navya Asopa

નવ્યા આસોપા અશોકા યુનિવર્સિટી, સોનીપતમાં પોલિટિકલ સાયન્સ અને મીડિયા સ્ટડીઝની ત્રીજા વર્ષના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીની છે. તેઓ પત્રકાર બનવા માગે છે અને ભારતમાં વિકાસ, સ્થળાંતર અને રાજકારણના મુદ્દાઓની તપાસ કરવા ઉત્સુક છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.