કુદરે મુકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેતા મલેકુડિયા સમુદાયના લોકો પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ વિના સંઘર્ષ કરી રહ્યા છે. આ વીડિયોમાં જુઓ કે કેવી રીતે અહીં રહેતા કેટલાક આદિવાસીઓએ આંશિક રાહત મેળવવા માટે પિકો હાઇડ્રો ટર્બાઇનમાં રોકાણ કર્યું છે
વિટ્ટલા મલેકુડિયા પત્રકાર અને 2017 ના PARI ફેલો છે. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાંગડી તાલુકામાં કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનના કુતલૂરુ ગામના રહેવાસી, તે જંગલમાં રહેતી આદિજાતિ માલેકુડિયા સમુદાયના છે. તેમણે મેંગ્લોર યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં એમએ કર્યું છે અને હાલમાં કન્નડ દૈનિક 'પ્રજાવાણી'ની બેંગલુરુ ઑફિસમાં કામ કરે છે.
Editor
Vinutha Mallya
વિનુતા માલ્યા પત્રકાર અને સંપાદક છે. તેઓ અગાઉ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એડિટોરિયલ મુખ્ય સંપાદક હતા.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.