in-chhattisgarh-shaila-nritya-gets-going-guj

Surguja, Chhattisgarh

Oct 25, 2023

છત્તીસગઢનું લોકપ્રિય શૈલા નૃત્ય

લણણી પછીનું આ નૃત્ય માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે છે અને તેમાં બહુવિધ સંગીતના વાદ્યોનો સૂર અને રંગોથી ભરપૂર હોય છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Video Editor

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.