ભારતભરના મેળાઓમાં મૌત-કા-કુઆં (મોતના કૂવા) નો ખેલ એ એક ખૂબ જોખમવાળો પ્રયોગ છે, આ ખેલ જોવા દર્શકોની ભીડ જામે છે, આ ખેલની સૌથી વધુ ટિકિટો વેચાય છે, આ ખેલ યુવાનો દ્વારા કરવામાં આવે છે, તેઓ આ ખેલ માટે જરૂરી ગુરુત્વાકર્ષણના નિયમોને ભૂલાવી દેતો મોતનો કૂવો ઊભો કરવામાં પણ મદદ કરે છે. ત્રિપુરામાં દુર્ગા પૂજાના મેળા દરમિયાન આ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે એટલું લોકપ્રિય થયું હતું કે તેને લંબાવવું પડ્યું હતું
સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Author
Sayandeep Roy
સયનદીપ રોય અગરતલા, ત્રિપુરા સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે. તેઓ સંસ્કૃતિ, સમાજ અને સાહસ વિશેની વાર્તાઓ પર કામ કરે છે.