ચંદ્રપુર જિલ્લાના અને તેની આસપાસના ખેડૂતો અને તાડોબા અંધારી વાઘ અભયારણ્ય માટે વિઠ્ઠલ બદખલ વરદાન સમાન છે. તેમને અહીં ‘ડુક્કરવાળા મામા’ કહીને બોલાવવામાં આવે છે. તેઓ વળતર માટે લડત આપે છે, અને ખેડૂતોને જંગલી પ્રાણીઓના ધાડ પાડવાથી થયેલા નુકસાનની વસૂલાત માટે દાવાની અરજી દાખલ કરવા બાબતે શિક્ષિત કરે છે અને તેમને સક્રિય રીતે મદદ કરે છે
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.
See more stories
Author
Jaideep Hardikar
જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.
See more stories
Photographs
Sudarshan Sakharkar
સુદર્શન સાખરકર નાગપુર સ્થિત સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે.
See more stories
Photographs
Jaideep Hardikar
જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.