વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા આસામી તહેવારોમાં તાલવાદ્યો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આ મહત્ત્વપૂર્ણ ઢોલ, ખોલ અને અન્ય વધુ વાદ્યો બનાવનારા અને સમારકામ કરનારા કુશળ કારીગરો કહે છે કે નવા કતલ વિરોધી કાયદાથી કિંમતોમાં વધારો થયો છે અને તેમની સતામણી થઈ રહી છે
પ્રકાશ ભુયાણ ભારતના આસામના કવિ અને ફોટોગ્રાફર છે. તેઓ 2022-23 ના એમએમએફ-પારી ફેલો છે જે આસામના માજુલીમાં કલા અને હસ્તકલાની પરંપરાઓને આવરી લેતા અહેવાલ તૈયાર કરે છે.
Editor
Swadesha Sharma
સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.