a-shrine-to-love-in-the-desert-guj

Kachchh, Gujarat

Sep 30, 2024

કચ્છના સુકા રણમાં મોહબ્બતની દરગાહ

કચ્છ પ્રદેશના ફકીરાણી જાટો સાવલા પીરના અનુયાયીઓ છે, મુસલમાનોનો આ સમુદાય તેમને આદરણીય સંત તરીકે માને છે. દર વર્ષે તેઓ તેમની દરગાહ પર સાવલા પીરનો મેળો નામનો બે દિવસીય મેળો યોજે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.