૧૧૦૦-મૃતદેહો-અને-ઢગલાબંધ-પૂર્વગ્રહોની-દફન-વિધિ

Chennai, Tamil Nadu

Oct 27, 2020

૧,૧૦૦ મૃતદેહો અને ઢગલાબંધ પૂર્વગ્રહોની દફન વિધિ

કોવિડ-૧૯થી મરવાવાળાઓની અંતિમ વિધિને લઈને પૂર્વગ્રહ અને દુશ્મનાવટ ભર્યા માહોલ વચ્ચે, તમિલનાડુના એક સ્વૈચ્છિક સમુહે ધર્મ કે જાતિની પરવા કર્યા વગર પોતાના પરિવારજનોની અંતિમ વિધિ કરવામાં સેંકડો પરિવારોની મદદ કરી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Kavitha Muralidharan

કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.