1930 માં ઓડિશાના નુઆપાડા જિલ્લાના સલિહા ગામમાં બ્રિટીશરો વિરુદ્ધ બળવો કરનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની દેમતી દેઇ સાબર તેમજ તેમના જેવી આ દેશની બીજી અનેક દેમતીઓને આપયેલી એક શ્રદ્ધાંજલિ
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.