શાળા-છોડીને-વાડીઓની-રખેવાળી

Tarn Taran, Punjab

Jan 18, 2023

શાળા છોડીને વાડીઓની રખેવાળી

પંજાબના તરન તારન જિલ્લામાં સૂરજ બહરદાર જેવા સ્થળાંતરિત શ્રમિકો ફળોની વાડીઓની દેખભાળ કરે છે. 15 વર્ષનો સૂરજ બિહારથી અહીં (પંજાબ) આવવા નીકળ્યો ત્યારે તેને અહીંના કામ અથવા કામના સ્થળની પરિસ્થિતિઓ અંગે કશી જ જાણકારી નહોતી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Kamaljit Kaur

કમલજીત કૌર પંજાબના છે અને તે સ્વતંત્ર અનુવાદક છે. કમલજીતે પંજાબી સાહિત્યમાં એમએ કર્યું છે. તેઓ ન્યાયી અને સમાન વિશ્વમાં માને છે અને તેને શક્ય બનાવવા માટે કામ કરે છે.

Editor

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.