લોકડાઉનમાં-ઈંટના-ભઠ્ઠામાં-ભૂંજાતા-પરપ્રાંતીય-મજૂરો

Sangareddy, Telangana

Jun 09, 2020

લોકડાઉનમાં ઈંટના ભઠ્ઠામાં ભૂંજાતા પરપ્રાંતીય મજૂરો

ઓડિશાના હજારો પરપ્રાંતીય મજૂરો તેલંગાણાના ઈંટના ભઠ્ઠામાં ફસાયેલા છે - લોકડાઉનને કારણે આ શોષણખોર કાર્યક્ષેત્રો વધુ ત્રાસદાયક બન્યા છે - અને તેમનું રેશન પણ ખલાસ થવા આવ્યું છે અને તેઓ ગમે તેમ કરીને ઘેર પાછા ફરવા તલપાપડ છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Bhargavi

વર્ષા ભાર્ગવી મજૂરોના અધિકારો અને બાળકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા, અને જેન્ડર સેન્સિટાઇઝેશનની તાલીમમાં કાર્યરત છે તેલંગાણા સ્થિત છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.