લોકડાઉનમાં-આશા-કાર્યકરોની-તનતોડ-મહેનત

Osmanabad, Maharashtra

Mar 16, 2021

લોકડાઉનમાં આશા કાર્યકરોની તનતોડ મહેનત

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લામાં આશા કાર્યકર્તાઓ પ્રથમ હરોળના સ્વાસ્થ્ય કાર્યકરો તરીકેના તેમના નિયત કામ ઉપરાંત, નબળા સુરક્ષા ઉપકરણ અને વેતન મળવામાં વિલંબ થતો હોવા છતાં ય, કોવિડ-૧૯ ના ફેલાવાને રોકવા ઓવરટાઈમ કામ કરી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ira Deulgaonkar

ઈરા દેઉલગાંવકર 2020 ના PARI ઇન્ટર્ન છે; તે પૂનાની સિમબાયોસિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.