ઉત્તર-મધ્ય દિલ્હીના કાર્ગો હબ (જ્યાં વિમાન કે દરિયાઈ જહાજ દ્વારા માલ-સામાન લાવવામાં આવે તે જગ્યા)માં, કેટલાક બળદગાડાંવાળા કે જેઓ લાંબા વખતથી ટ્રાન્સપોર્ટરો વતી માલ-સામાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, તેઓ બીજે ક્યાંય સારા વેતનની શોધ કરે છે, જ્યારે અન્ય બળદગાડાંવાળા કહે છે કે આ તેમનો પારંપરિક વ્યવસાય, અને કામનો એક માત્ર વિકલ્પ છે
સુમિત કુમાર ઝા હૈદરાબાદ યુનિવર્સિટીમાં કમ્યુનિકેશનમાં અનુસ્નાતક કરી રહ્યા છે. તેઓ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.