યુપી-પંચાયતો-ગણના-મતની-કે-મૃતકોની

Lucknow, Uttar Pradesh

May 11, 2021

યુપી પંચાયતો: ગણના મતની કે મૃતકોની?

ઉત્તર પ્રદેશ પંચાયતની ચૂંટણીમાં મતદાન અધિકારીઓ તરીકે કાર્યરત શાળા-શિક્ષકોમાંથી 700 થી વધુના કોવિડ -19 ને કારણે મોત નીપજ્યાં છે અને બીજા અનેકના જીવ જોખમમાં છે, મતદાનની આસપાસના માત્ર 30 દિવસમાં 8 લાખ નવા કેસ નોંધાયા છે.

Translator

Maitreyi Yajnik

Lead Illustration

Antara Raman

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

જિજ્ઞાસા મિશ્રા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Lead Illustration

Antara Raman

અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.