આંધ્રપ્રદેશમાં પાણીપૂરીની દુકાન ચલાવનાર બિરેન્દ્ર સિંહ અને રામદેકલી લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ આવી ગયાં. તેઓ હવે દેવામાં ડૂબી ગયાં છે, અને પોતાના બાળકોના ભણતરને લઈને ચિંતિત છે, અને એમને સમજાતું નથી કે તેમનો ગુજારો કઈ રીતે થશે
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.