સુંદરવનમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા અનેક સંગીત નાટકોમાં બનબીબી પાલ ગાનનો પણ સમાવેશ થાય છે. ઘટતી જતી આવકે ઘણાંને સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે, જેના કારણે આ લોક રંગભૂમિને જીવંત રાખતા કલાકારોની અછત સર્જાઈ છે
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
See more stories
Editor
Dipanjali Singh
દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.