એક બાજુ અમ્ફાન ચક્રવાત, અને બીજી બાજુ કોવિડના ડર અને લોકડાઉનના કારણે આવક બંધ છે, છતાં દુશ્મન જેવા પોલીસો અને કથળેલી આશ્રય સુવિધાઓ ટાળવાનું પસંદ કરી સબિતા સરદાર કોલકતાના ગરિયાહાટ ફ્લાયઓવર નીચેના તેમના મુકામે પાછા ફર્યા
પૂજા ભટ્ટાચારજી કલકત્તાસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ રાજકારણ, જાહેર નીતિ, આરોગ્ય, વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિ જેવા વિષયો પર અહેવાલ લખે છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.