મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રેખા જેવી કિશોરીઓ માટે કોરોનાની મહામારી પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે. વધતી ગરીબી, શાળાનું બંધ થવું અને અન્ય પરિબળો છોકરીઓના વહેલા લગ્ન માટેની ફરજ પાડે છે
પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.
See more stories
Illustrations
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
See more stories
Translator
Jahanvi Sodha
જાહન્વી અમદાવાદ યુનિવર્સિટીમાં ક્રિટિકલ થિંકિંગ અને લિબરલ આર્ટ્સ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થી છે અને યુથ ફોર સ્વરાજ સાથે કામ કરે છે. તેમને પર્યાવરણ અને ઇતિહાસમાં રસ છે.