પશ્ચિમ બંગાળના પૂર્વ કોલકાતાની જલીય જમીન પર, મામોની ચિત્રકાર એક પટચિત્ર દોરે છે જે આ અનોખી ભૂમિની વાર્તાઓ કહે છે - તેના માછીમાર લોકો, ખેડૂતો અને આબેહૂબ ખેતરોની વાર્તા
નોબીના ગુપ્તા એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ, કેળવણીકાર, અને સંશોધક છે જેઓ સામાજિક-અવકાશી વાસ્તવિકતાઓ, પર્યાવરણીય કટોકટી અને વર્તણૂકીય ફેરફારો વચ્ચેના સંબંધો બાબતે કાર્યરત છે. સર્જનાત્મક ઇકોલોજી પર તેમના ધ્યાને તેમને ડિસઅપીરીંગ ડાયલોગ્સ કલેક્ટિવની શરૂઆત કરવા અને ક્યુરેટ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.
See more stories
Author
Saptarshi Mitra
સપ્તર્ષિ મિત્રા કોલકાતા સ્થિત આર્કિટેક્ટ અને ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર છે જેઓ અવકાશ, સંસ્કૃતિ અને સમાજના આંતરછેદ પર કામ કરે છે.
See more stories
Editor
Dipanjali Singh
દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.