છેલ્લા એક મહિનાથી દિલ્હીના દરવાજે બેઠેલા ખેડૂતો અને તેમના અનેક સમર્થકોના આંદોલનને પરિણામે કેટલીક રસપ્રદ કવિતાઓ અને ગીતોની રચના થઈ છે. પરંતુ આ ગીત ચોક્કસપણે છેલ્લા ઘણા વર્ષોનાં શ્રેષ્ઠ પ્રતિકાર ગીતોમાંનું એક છે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.