દિલ્હીના કઠપૂતલી કલાકારો માત્ર કઠપૂતળીઓ બનાવતા જ નથી પણ કઠપૂતળીના ખેલ પણ કરે છે. 2017માં તેઓને તેમના ઘરોમાંથી બહાર કાઢી મૂકીને ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવામાં આવ્યા ત્યારથી આ સમુદાય તેમનું જીવન ફરીથી પાટે ચડાવવા સંઘર્ષ કરી રહ્યો છે
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Student Reporter
Himanshu Pargai
હિમાંશુ પરગાઈ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુમાં એમએ ડેવલપમેન્ટના અંતિમ વર્ષના વિદ્યાર્થી છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.