દાલ-સરોવરના-મોહલ્લાઓમાં-આરોગ્ય-સેવાઓ-એટલે-ડૂબતાંના-તરણાં

Srinagar, Jammu and Kashmir

Jun 23, 2021

દાલ સરોવરના મોહલ્લાઓમાં આરોગ્ય સેવાઓ એટલે ડૂબતાંના તરણાં

શ્રીનગરના દાલ સરોવરના ટાપુઓ પર રહેતા પરિવારોમાંના મોટા ભાગના વ્યવસાયે ખેડૂતો કે શ્રમિકો છે અથવા પર્યટનના વ્યવસાયમાં રોકાયેલા છે. (આરોગ્ય સેવાઓ માટે) આ પરિવારોએ વખત આવે 'ડોક્ટરો' ની ભૂમિકા પણ નિભાવી લેતા સ્થાનિક દવા વેચનારાઓ પર આધાર રાખ્યા વિના છૂટકો નથી કારણ અહીંનું એક માત્ર પીએચસી મોટે ભાગે બંધ જ હોય છે.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Adil Rashid

આદિલ રશીદ શ્રીનગર, કાશ્મીર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેમણે પહેલા દિલ્હીમાં ‘આઉટલુક’ સામયિકમાં કામ કરેલ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.